દાઉદ સાથે ભારતીય પ્રધાનોનો ફોન દ્વારા સંપર્કઃ મનીષ ભંગોલે

Wednesday 04th May 2016 06:55 EDT
 

વડોદરાઃ શહેરના હેકર મનીષ ભંગોલેએ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિમિટેડની સાઇટ હેક કરીને દાઉદના ઘરના ચાર પૈકી એક ફોન કોલ ડિટેઇલ્સ મેળવી હોવાનો દાવો કર્યો છે. મનીષે જણાવ્યું હતું કે દાઉદના કરાચીના ઘર પૈકીના એક લેન્ડલાઇન નંબરના આઉટ ગોઇંગ કોલ્સમાં મહારાષ્ટ્ર ભાજપના એક પ્રધાન સહિત આસામ, તેલંગણા, રાજસ્થાન અને દિલ્હી કોંગ્રેસના ધારાસભ્યોના ફોન નંબર પણ હોવાનું બહાર આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter