સુરતની સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ કંપનીનું ૧૫.૯૭ કરોડમાં ઉઠામણું

Wednesday 21st June 2017 08:02 EDT
 

સુરતઃ અમદાવાદ અને સુરત મિનીબજારમાં ભાગીદારી પેઢી ચલાવતા હીરાના વેપારી કેતન માલવિયા સાથે મુબંઈના બાંદ્રાકુર્લા સ્થિત ફિનીક્સ ટાવરમાં સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીના નામે બિઝનેસ કરતા જિઞ્જેશ ઠક્કર અને તેના સાગરિતોએ રૂ. ૧૫.૯૭ કરોડના હીરાનું ચિટીંગ કર્યાની ફરિયાદ કેતન માલવિયાએ વરાછા પોલીસ મથકે નોંધાવી છે. ફરિયાદ મુજબ, કેતન માલવિયાના નાણા ચૂકવ્યા વિના જ દુકાન બંધ કરીને  સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીના માલિકો ફરાર થઈ ગયા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter