જિલ્લામાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન તાજેતરમાં હાથ ધરાયું હતું. હિરન પટેલ હત્યાકાંડ તેમજ નકસલ પ્રવૃત્તિઓની તપાસ સંદર્ભે આ ઓપરેશન થયું હતું.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં નવા વર્ષ નિમિત્તે 51 હજાર કિલોની 5100થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો.
જિલ્લામાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન તાજેતરમાં હાથ ધરાયું હતું. હિરન પટેલ હત્યાકાંડ તેમજ નકસલ પ્રવૃત્તિઓની તપાસ સંદર્ભે આ ઓપરેશન થયું હતું.
શહેરની અપરા હોસ્પિટલમાં પલાણાના ૬૫ વર્ષના વૃદ્વને કોરોનાની સારવાર માટે દાખલ કરાયા હતાં. ૨૬મી ડિસેમ્બરે સવારે દર્દીના નાકમાંથી ઓક્સિજનની પાઇપ નીકળી જતાં તેઓએ બેલ મારવા છતાં નર્સ કે સ્ટાફ આવ્યા નહોતાં. દર્દીને ઓક્સિજનનું લેવલ ઘટી જતાં તેઓનું મોત...
શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપોર્ટમેન્ટના મકાન નં - ૧૦૨માં રહેતા કનુ રબારી ખોડલ કન્સલ્ટન્સીના નામે ધંધો શરૂ કરી વિદેશ જવા ઈચ્છુક ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી આપતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના...
સરોગીસ માટે જાણીતા ડો. નયનાબેન પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમના આણંદસ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં...
ચરોતર એટલે એનઆરઆઇનો પ્રદેશ. હાલમાં અહીંના ૬૦ ટકા પરિવારોના સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. દર વર્ષે લગભગ ૫૦૦ જેટલા એનઆરઆઇ પરિવાર નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં...
ગુજરાતમાં કોરોનાએ બે લાખ કોરોના કેસનો આંક પાર કરી દીધો છે. સંક્રમણના આ ચિંતાજનક આંકડા વચ્ચે કેવડિયામાં દેશભરના વિધાનસભા અધ્યક્ષોની કોન્ફરન્સનો બુધવારે...
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાયેલી ૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદના સમાપન સત્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોના...
ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF)ના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ-ચાંગા ખાતે લાભપાંચમના દિવસે ‘લલિતાબેન પી. ડી. પટેલ ઓપીડી સર્વિસિસ’નું ઇ-લોકાર્પણ અને...
સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને હવાઈ માર્ગે મુખ્ય શહેરો સાથે જોડાયા બાદ હવે ડિસેમ્બર અંત સુધીમાં રેલવે નેટવર્ક સાથે પણ જોડાઈ જશે. હાલ કેવડિયા સુધીની રેલવે લાઈનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને ડિસેમ્બર બાદ વડોદરાથી કેવડિયા સુધી સીધી ટ્રેન...
શહેરના સીમાડાથી ૨૦ કિમીના અંતરે ડભોઇ જવાના રસ્તે દીવાળીપુરા ગામ છે. દીવાળીપુરા ફટાકડાના ગામ તરીકે જાણીતું છે. અહીં દર વર્ષે રૂ. ૪થી ૫ કરોડના ફટાકડા વેચાય છે, પણ આ દીવાળીએ જરાય ઘરાકી નથી. દીવાળીપુરાની વસ્તી માંડ એક હજારની છે. અહીં ફટાકડા શિવાકાશીથી...