સુરતના છોગામાં વધુ એક હીરો ઉમેરાયો

રૂ. 3400 કરોડના ખર્ચે સાકાર થયેલા બુર્સમાં વર્ષે રૂ. 4 લાખ કરોડનો વેપાર થશે

Wednesday 20th December 2023 05:15 EST
 
 

સુરતના ખજોદમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્યાતિભવ્ય ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. 35 એકરમાં ફેલાયેલો અને 3400 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલો આ વર્લ્ડક્લાસ પ્રોજેક્ટ કોઇ એક વ્યક્તિ કે કંપનીએ નહીં, પણ હીરાના 4200 વેપારીઓએ સાથે મળીને સાકાર કર્યો છે. હીરાનગરી સુરત હાલ વર્ષેદહાડે બે લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે, પણ આ ડાયમંડ બુર્સના પગલે ટર્નઓવર વધીને બમણું થઇ જવાની આશા છે.
(વિશેષ અહેવાલ માટે વાંચો ગુજરાત સમાચાર અંક 23 ડિસેમ્બર 2023 - પાન 17)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter