આજીવન કેદના આરોપી ભીમા દુલાનું સરેન્ડર

Wednesday 20th December 2017 05:38 EST
 
 

પોરબંદરઃ ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયાના કૌટુંબિક સાળા ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરા સહિત બેને ડબલ મર્ડરના કેસમાં ૧૩મી નવેમ્બરે  આજીવન કેદની સજા હાઇ કોર્ટે ફટકારી હતી જે મામલે કોર્ટમાં સરન્ડર થવા માટે મદત માગવામાં આવી હતી જે મુદત ૧૫મીએ પૂર્ણ થતાં ભીમા દુલાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને કોર્ટે તેને જેલહવાલે કરવાનો હુકમ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter