ગિરનાર નેચર સફારી લોકાર્પણ

Monday 01st February 2021 04:25 EST
 
 

જૂનાગઢઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગિરનારમાં સિંહદર્શન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને મંજૂરી મળતા પ્રજાસત્તાક પર્વના દિવસથી, ૨૬મી જાન્યુઆરીથી જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું હતું. પ્રથમ દિવસે જ ૧૮ પ્રવાસીઓએ ચાર સિંહો નિહાળ્યા હતા.




to the free, weekly Gujarat Samachar email newsletter