જાન્યુઆરીના અંતે રાજકોટ-મુંબઇ ફ્લાઈટ શરૂ કરશે

Wednesday 04th December 2019 05:39 EST
 

રાજકોટઃ સ્પાઇસ જેટના રાજકોટ-મુંબઇ નવી ફલાઇટ શરૂ કર્યા બાદ હવે નજીકના દિવસોમાં જ વધુ એક એર એરલાઇન્સ કંપની દ્વારા  રાજકોટ-મુંબઇની ફ્લાઇટનો પ્રારંભ થવાની જાહેરાત થઈ છે. ઇન્ડિગો એરલાઈન્સ કંપની દ્વારા સંભવત જાન્યુઆરી, ૨૦૨૦ના અંતમાં રાજકોટથી મુંબઇની એક નવી ફલાઇટ શરૂ કરવામાં આવશે. જેટ, ઇન્ડિગો સહિતની એરલાઇન્સને રાજકોટથી મુંબઇ અને દિલ્હી રૂટ પર સારો ટ્રાફિક રહેતો હોય અહીં ફ્લાઇટ શરૂ કરવા પ્રસ્તાવ મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter