પોરબંદર પોલીસ સાઈબર હુમલાનો ભોગ

Wednesday 17th May 2017 08:42 EDT
 

જૂનાગઢઃ વિશ્વ સાઇબર હુમલાનો ભોગ બની રહ્યું છે ત્યારે પોરબંદર પોલીસનું એક કમ્પ્યુટર પણ હેક થયાનો કેસ સામે આવ્યો છે. કમ્પ્યુટર ઇતિહાસમાં પ્રથમવાર થયેલા આ રેનસમવેર (ખંડણી માગતો મેલવેરે) ભારતને પણ અસર કરી છે. ગુજરાત પોલીસની સાઇટ્સ પર પણ આ સાઇબર એટેક થયાના સમાચાર મળ્યા છે. ખાસ કરીને નવસારી, બરોડા પોલીસ સ્ટેશનમાં તેમજ પોરબંદર પોલીસનું પણ એક પીસી આ સાઇબર એટેકનો ભોગ બન્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter