મોરબીના બે દીકરીને ટૂંપો દઇ બાદમાં જનેતાએ ફાંસો ખાધો

Sunday 03rd May 2020 16:02 EDT
 

મોરબી: મોરબીમાં નેપાળી યુવકની પત્નીએ બીજી માર્ચે વહેલી સવારે તેની ૯ માસની અને ૫ વર્ષની એમ બે પુત્રીને ગળે ટૂંપો દઇ હત્યા કરી નાંખી હતી. એ પછીથી તેણે પણ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી તેમજ એફ એસ એલની મદદથી ખરેખર મહિલાએ જ તેમની પુત્રીઓની હત્યા કરી આપઘાત કર્યો છે કે પતિએ જ ત્રણેયની હત્યા કરી પત્નીના આપઘાતની કહાની ઘડી કાઢી છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter