રાજકોટઃ રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ રાજકોટમાં ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. માટે હાલ પ્રિફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવનાર છે. કૂવાડવા પાસે ૧૨૦૦ હેક્ટર જમીનમાં એરપોર્ટ વિકસાવવા માટેનું પ્લાનિંગ થઇ રહ્યું છે. ધોલેરામાં પણ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે સાથે સુરતને પણ કનેક્ટિવિટી મળે તેવા
પ્રયાસો છે.