લોન ભરી ન શકતા ખેડૂત દામજીભાઈ જીવાભાઈ મકવાણાનો આપઘાત

Wednesday 19th December 2018 05:49 EST
 

અમરેલીઃ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુવાગઢ ગામની સીમમાં ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામના ખેડૂત દામજીભાઈ જીવાભાઈ મકવાણા (ઉ. વ. ૪૫)એ મંડળીમાંથી રૂ. ૨.૭૫ લાખની લોન લીધા બાદ ભરી ના શકતા ૧૪મી ડીસેમ્બરના રોજ વાડીમાં આવેલા મોભ સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter