સીડી વાઇરસથી સિંહણનું મૃત્યુ!

Wednesday 17th July 2019 07:13 EDT
 

ખાંબાઃ ગયા વર્ષ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં ધારી ગીર પૂર્વેની દલખાણિયામાં રેન્જમાં કેનન ડિસ્ટેમ્પર વાઈરસ (સડીવી)ના કારણે ૨૭ સાવજો મૃત્યુ પામ્યા હતા. બાકીના સાવજોને રસી અપાઈ હતી અને ૩૩ સાવજોને નવ મહિનાથી ગોંધી રખાયા આવ્યા હતા. કગસા રેન્જમાંથી ૬થી ૭ વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter