સૌરાષ્ટ્રની ૧૯ બોગસ પેઢીમાં રૂ. ૯૩૫.૩૪ કરોડનું ટર્નઓવર ઝડપાયું

Wednesday 08th May 2019 06:32 EDT
 

રાજકોટઃ દેશમાં જીએસટી લાગુ થયા પછી દેશ આખામાંથી કેટલાય જીએસટી સંલગ્ન કૌભાંડ પકડાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી પણ એક પછી એક બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી રહ્યા છે. હજુ એપ્રિલ માસમાં જ રાજકોટની ટીમે જૂનાગઢમાંથી રૂ. ૨૨૭.૮૦ કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું. જેમાં રૂ. ૧૧ કરોડની ટેક્સચોરી થઈ હતી. ત્યારે ૩જી મેએ  શહેરની ૧૯ પેઢીમાંથી બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter