‘ગંગા કનેક્ટ’ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન

Wednesday 01st December 2021 05:48 EST
 
 

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસ્સાર કુમારે ‘ગંગા કનેક્ટ’ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. યુકેમાં ‘ગંગા કનેક્ટ’ એક્ઝિબિશનનો આરંભ ૮ નવેમ્બર, ૨૦૨૧થી ગ્લાસગો ખાતે થયો હતો. કાર્ડિફ, બર્મિંગહામ, એને ઓક્સફર્ડમાં પણ પ્રદર્શન યોજાયું હતું અને ૨૫ નવેમ્બરે લંડનમાં તેની પૂર્ણાહુતિ થઈ હતી. એક્ઝિબિશનના અંતે સાંજે યોજાયેલા રિસેપ્શનમાં ભારતીય હાઈ કમિશનર, નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ફાયનાન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મિ. રોઝી અગ્રવાલ ઉપસ્થિત રહ્યાં હતા.

(વિશેષ અહેવાલ માટે વાંચો - એશિયન વોઇસ – પાન ૮)




to the free, weekly Gujarat Samachar email newsletter