એઆઈ રોબોટે બનાવેલું પેઈન્ટિંગ રૂ. 9.15 કરોડમાં વેચાયું

વિશ્વના પહેલા રોબોટ આર્ટિસ્ટ આઈ-ડાએ ગણિતશાસ્ત્રી એલન ટ્યુરિંગનું 7.5 ફૂટનું પોટ્રેટ બનાવ્યું હતું. ‘એઆઈ ગોડ’ નામનું આ પોટ્રેટ રૂપિયા 9.15 કરોડમાં વેચાયું છે. 

વેલ્સમાં દિવાળીની ભવ્ય ઊજવણી

વેલ્શ સરકાર અને ઓનરરી કોન્સ્યુલેટ ઓફ ઈન્ડિયા દ્વારા 7 નવેમ્બરે સ્વાનસી યુનિવર્સિટીના બે કેમ્પસના ધ ગ્રેટ હોલ ખાતે દિવાળીની ઊજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આર્મી બેન્ડ કોર્પ્સ ઓફ ડ્રમ્સ તેમજ રેખા નાટ્ય એકેડેમીએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો...

સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ... કાચબા અને સસલાંની દોડની હરિફાઈની વાર્તામાંથી આ કહેવત વિશ્વપ્રસિદ્ધ બની છે પરંતુ યુકેમાં આ વાર્તાથી પણ ધીમો કાચબો અસ્તિત્વ...

મોદીના પ્રધાનમંડળમાં વીમેન્સ પાવરમાં વધારો જોવા મળ્યો છે. મોદીના ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં દર સાત પ્રધાને એક મહિલા પ્રધાન જોવા મળે છે. આમ મોદી કેબિનેટમાં...

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર જેફ્રી વોર્ડ નામના એક યુઝરે આ તસવીર શેર કરી છે. જેમાં દીપડો એક હરણના બચ્ચાને વહાલ કરી રહ્યાો હોય તેવું જણાય છે.

હોંગ કોંગમાં તાજેતરમાં ઓક્શન હાઉસ ક્રિસ્ટીસ દ્વારા યોજાયેલા મેગ્નિફિશન્ટ જ્વેલ્સ લાઇવ ઓક્શનમાં આ પર્પલ-પિંક કલરનો હીરો ૨૯.૩ મિલિયન યુએસ ડોલર એટલે કે આશરે...

આસામના તિનસુકિયા જિલ્લામાં પક્ષી નિષ્ણાતોના ધ્યાને મંદારિન બતક નામનું પક્ષી આવ્યું. જોકે પહેલી નજરે તો આ વાત માન્યામાં જ આવી કેમ કે એક સદીથી મંદારિન ડક...



to the free, weekly Gujarat Samachar email newsletter