એઆઈ રોબોટે બનાવેલું પેઈન્ટિંગ રૂ. 9.15 કરોડમાં વેચાયું

વિશ્વના પહેલા રોબોટ આર્ટિસ્ટ આઈ-ડાએ ગણિતશાસ્ત્રી એલન ટ્યુરિંગનું 7.5 ફૂટનું પોટ્રેટ બનાવ્યું હતું. ‘એઆઈ ગોડ’ નામનું આ પોટ્રેટ રૂપિયા 9.15 કરોડમાં વેચાયું છે. 

વેલ્સમાં દિવાળીની ભવ્ય ઊજવણી

વેલ્શ સરકાર અને ઓનરરી કોન્સ્યુલેટ ઓફ ઈન્ડિયા દ્વારા 7 નવેમ્બરે સ્વાનસી યુનિવર્સિટીના બે કેમ્પસના ધ ગ્રેટ હોલ ખાતે દિવાળીની ઊજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આર્મી બેન્ડ કોર્પ્સ ઓફ ડ્રમ્સ તેમજ રેખા નાટ્ય એકેડેમીએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો...

બોલિવૂડમાં છેલ્લા 25 વર્ષથી ફિલ્મોમાં યોગદાન આપી રહેલા જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરનું યુકેની પાર્લામેન્ટમાં 20મી જૂનના રોજ સન્માન કરાયું...

સફળતાના શિખર સુધી પહોંચવાની વાત આવે ત્યારે વય કોઇ મહત્ત્વ ધરાવતી નથી અને આ વાત મહારાષ્ટ્રના થાણેની રહેવાસી પ્રિશા લોકેશ નિકાજૂએ સાબિત કરી છે.

તૂર્કિયેનો સુલતાન કોશન સૌથી ઊંચા માણસ તરીકે ખિતાબ ધરાવે છે. તેમની ઊંચાઈ 8 ફૂટ 3 ઈંચ છે. તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, પરંતુ...

ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ દૌપદી મૂર્મુએ રવિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનેથી સુખોઈ-30 ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી.

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)ના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીએ ગ્રેસફૂલી ડાન્સ કર્યો હતો. 



to the free, weekly Gujarat Samachar email newsletter