116 વષનાં ટોમિકો ઈટુકા વિશ્વનાં સૌથી વૃદ્ધ વ્યક્તિ

Friday 30th August 2024 10:56 EDT
 
 

જાપાનનાં વૃદ્ધાં ટોમિકો ઈટુકાની આ તસવીર 23 મે 2024ના રોજ લેવામાં આવી હતી જ્યારે તેમણે 116મો જન્મદિવસ ઉજવ્યો હતો. વીતેલાં સપ્તાહે, 20 ઓગસ્ટના રોજ સ્પેનનાં મારિયા બ્રાન્યાસ મોરેરાનું 117વર્ષની ઉંમરે અવસાન થતાં હવે ટોમિકો ઈટુકાને વિશ્વનાં સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કરવામાં આવ્યાં છે. ઈટુકાનો જન્મ 23 મે, 1908ના રોજ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter