ઓસી. વડા પ્રધાને રાંધી મોદીની પ્રિય ખીચડી

Sunday 17th April 2022 06:17 EDT
 
 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટની ઉજવણીના માનમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને રવિવારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગીનું ભોજન ખીચડી રાંધીને ઉજવણી કરી હતી. મોરિસને સોશિયલ મીડિયા પર આ ફોટો મૂકી પોતાની ખુશાલી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter