કાશ્મીર મુદ્દે તંગદિલી પર અમેરિકી સાંસદોને ચિંતા

Wednesday 18th September 2019 08:20 EDT
 

વોશિંગ્ટનઃ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને મોદી સરકારે પાંચમી ઓગસ્ટે દૂર કર્યા પછી ભારત – પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. અમેરિકન સાંસદોએ જમ્મુ - કાશ્મીરની પરિસ્થિતિ વિશે ગંભીર ચિંતા કરીને ભારતમાં દિલ્હી તથા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતેના અમેરિકન રાજદૂતોને અનુરોધ કર્યો છે કે, તેઓ બેઉ દેશો વચ્ચે તંગદિલી દૂર કરવા માટે તમામ સંભવ પ્રયાસ કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter