કોલંબિયન મેમથનું મહાકાય દંતશૂળ

Sunday 25th August 2024 05:40 EDT
 
 

અમેરિકાના મિસિસિપીમાં પહેલી વખત હાથીઓના પૂર્વજ એટલે કે હિમયુગ કાળના હાથી કોલંબિયન મેમથનો મહાકાય દાંત મળ્યો છે. આ દાંત એટલો મોટો છે કે તે જોતાં જ વિચાર આવે કે દાંત આટલો મોટો છે તો હાથીનું વજન કેટલું હશે. 7 ફૂટ લાંબા આ દંતશૂળનું વજન 270 કિલો છે. તે સમયના કોલંબિયન મેમથ હાથીની પ્રજાતિના દરેક હાથીનું વજન 10 ટન જેટલું હોવાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter