કાઠમંડુઃ છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી નિવેદનબાજી કરી રહેલા વડા પ્રધાન કે પી ઓલી શર્માએ વડા પ્રધાન મોદીને ફોન કરીને ૭૪માં સ્વતંત્રત દિવસના અભિનંદન પાઠવ્યા હતા. ૧૦ એપ્રિલ બાદ મોદી અને ઓલી વચ્ચેની આ પહેલી વાતચીત છે. બંને નેતાઓએ પારસ્પરિક સહયોગના મુદ્દે વાતચીત
કરી હતી.