પાકિસ્તાને ચીની મદદથી બલૂચો પર અત્યાચાર ગુજાર્યો હતો

Tuesday 02nd February 2021 15:57 EST
 
 

ઇસ્લામાબાદઃ બાંગ્લાદેશી અખબાર ધ ડેલી સનને પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ અયમાન બિલાલે તાજેતરમાં કહ્યું હતું કે, ચીને બલૂચ આંદોલનને કચડવા માટે મને સારો પગાર આપી સત્તાવાર રીતે ક્ષેત્રિય હિતો માટે તેમજ સીપીઇસી વિરુદ્ધ ઇરાનના કાવતરાને વિફળ કરવા અહીં છ મહિના માટે પોસ્ટ કર્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter