પીઓકેમાં ચીને રસ્તો બનાવતા હિંસા

Tuesday 19th January 2021 15:34 EST
 

નવી દિલ્હીઃ ચીને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં તેની આર્ટીલરી અને સૈનિકોના સરળ પરિવહન માટે ૩૩ કિ.મી. લાંબો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને હિંસા ભડકી હતી. સ્થાનિક લોકોએ રસ્તાનો વિરોધ કરતાં પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે એક ચેકપોસ્ટ સળગાવી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter