ભારતીય મુસ્લિમો દેશ માટે જીવશે-મરશેઃ

Saturday 13th December 2014 07:05 EST
 

 ન્યૂ ઝીલેન્ડ સંસદમાં ત્રણ ભારતીયો ચૂંટાયાઃ ન્યૂ ઝીલેન્ડમાં તાજેતરમાં યોજાઇ ગયેલી સંસદની ચૂંટણીમાં એક મહિલા સહિત ભારતીય મૂળના ત્રણ રાજકારણીઓ ચૂંટાયા છે. ૧૨૧ સભ્યોની સંસદમાં દિલ્હીમાં જન્મેલા કંવલજીતસિંહ બક્ષી, પૂણેના ડો. પરમજીત પરમાર અને મુંબઇમાં જન્મેલા મહેશ બિંદરાનો સમાવેશ થાય છે.
કાશ્મીર પાકિસ્તાનનું છેઃ બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ ગત સપ્તાહે મુલતાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના કાર્યકરોને સંબોધતા જ કાશ્મીર રાગ આલાપ્યો છે. બિલાવલે ઉશ્કેરણીજનક ભાષણમાં કહ્યું હતું કે, ‘હું કાશ્મીર ભારત પાસેથી પાછું લઈશ. તેમની પાસે એક ઈંચ જમીન પણ નહીં રહેવા દઉ કારણ કે અન્ય રાજ્યની જેમ કાશ્મીર પર પાકિસ્તાનનો હિસ્સો છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter