મોરબીઃ નેસડા વિસ્તારમાં રહેતા અને મધ્ય પ્રદેશના મજૂર પરિવારની યુવતીને આંચકી આવતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન તબીબની તપાસમાં કુંવારી યુવતી સગર્ભા હોવાનું ખૂલ્યું હતું. પોલીસને આ મામલે જાણ કરાઈ હતી. યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો. જોકે બાળકના પિતા કોણ છે? એ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.