સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારત કોરોના સંક્રમણના વિસ્ફોટનો સામનો કરી રહ્યું છે ત્યારે યુએઈ સરકારે ભારતીયો માટે અનોખી રીતે પ્રાર્થના કરી હતી. આ દુ:ખની ઘડીમાં યુએઈ ભારતની સાથે છે એવું...

કોરોના સામેના જંગમાં ચીન દ્વારા ભારતને સાથ આપવાનો વાયદો કરાયો હતો, પરંતુ મદદ કરવાની વાત તો દૂરની રહી તે પહેલાં જ ડ્રેગનનો અસલ ચહેરો સામે આવી ગયો છે. ચીને ભારતના મેડિકલ સાધન-સામગ્રીની સપ્લાય હાલમાં આપવાનો નનૈયો ભણી દીધો છે. ચીનની સરકારી સિચુઆન...

મેરિકાના પ્રમુખ જો બાઈડેને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને દેશના નેતાઓ વચ્ચે કોરોનાની મહામારી બાબતે ચર્ચા થઈ હતી....

પાકિસ્તાનમાં ચીનની વધી રહેલા હસ્તક્ષેપ સામે બળવાખોરોમાં રોષ છે. ૨૧ એપ્રિલે ક્વેટામાં બળવાખોરોએ ચીનના રાજદૂતને નિશાન બનાવીને એક લક્ઝરી હોટલને વિસ્ફોટ કરી ઉડાવી દીધી. બળવાખોરોને માહિતી મળી હતી કે ચીની રાજદૂત ક્વેટાની સેરેના હોટલમાં રોકાયા છે....

 ‘ફોર્બ્સ’ મેગેઝિને એશિયાના ૨૦ બુદ્ધિશાળી લોકોની યાદીમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી શ્રુતિ પાંડેને સ્થાન આપ્યું છે. શ્રુતિ ભારતમાં ઓછા ખર્ચે ટકાઉ...

ભારત હાલમાં કોરોનાના બીજા મોજાનો સામનો કરી રહ્યું છે. સમગ્ર દેશમાં હાહાકારની સ્થિતિ છે, જે કેટલાક સમય પહેલાં વિશ્વના બાકીના વિકસિત દેશોની હતી. બ્રિટન,...

કોરોનાની બીજી ઘાતક લહેર સામે ઝઝૂમી રહેલા ભારતમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની અછત સહિત અન્ય કેટલીય મેડિકલ સુવિધાઓની ઉણપ પ્રવર્તી રહી છે. ભારત માટે કટોકટીભર્યો...

 કોરોના વાઈરસ મહામારી શરૂ થયાં પછી દુનિયાના મોટાભાગમાં જાણે કે સમય થંભી ગયો હતો. પરંતુ, યુએઈમાં નવા નવા પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા હતા. નિર્માણ હેઠળના...



to the free, weekly Gujarat Samachar email newsletter