યુએસ બોર્ડર પર પટેલ પરિવારનાં મોત માટે એજન્ટ ડર્ટી હેરી જવાબદારઃ કોર્ટ

અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...

બાંગ્લાદેશમાં ઇસ્કોનના વડા ચિન્મય પ્રભુની ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...

વિશ્વભરમાં કોરોનાની સારવાર માટે રસી-દવાઓ શોધાઈ રહી છે ત્યારે ફ્રીસ્કો, ટેક્સાકમાં રહેતી ૧૪ વર્ષીય ભારતીય અમેરિકન અનિકા ચેબરોલુ પણ કોરોનાની સારવાર માટેની...

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સીપીઈસી પ્રોજેક્ટમાં પીઓકેમાં ત્રણ મોટા માર્ગ પ્રોજેક્ટ શરૂ કરવા નિર્ણય લીધો છે. પાકિસ્તાન અને ચીન અબજો ડોલરના ખર્ચે સીપીઇસી પ્રોજેક્ટનું વિસ્તરણ કરી રહ્યા છે. પાકિસ્તાને જે મોટી ત્રણ માર્ગ પરિયોજનાનો કોરિડોર પ્રોજેક્ટમાં...

પૂર્વ લદ્દાખમાં એલએસી પર ભારત - ચીનની સેનાઓ યુદ્ધ માટે તૈયાર છે ત્યારે ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મીને ૧૩મીએ યુદ્ધ માટે તૈયાર રહેવા...

• ન્યૂ ઝીલેન્ડમાં જેસિન્ડા આર્ડન ફરી વડાં પ્રધાન• અમેરિકા SGVPમાં પાટોત્સવ• ઈતિહાદની પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ ઇઝરાયલ પહોંચી• મરિયમ નવાઝના પતિ કેપ્ટન સફદરની ધરપકડ• વડા પ્રધાન ઓલી - પ્રચંડ પર લાંચનો આક્ષેપ• પાકિસ્તાનમાં સેનાના કાફલા હુમલા • અફઘાનમાં...

ઓસીના સિડનીમાં લોવી ઇન્સ્ટિટયૂટ દ્વારા એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૦માં ૨૬ દેશોને જુદો જુદો રેન્ક અપાયો છે. આ યાદી પ્રમાણે એશિયાના દેશોમાં સૌથી વધુ પ્રભુત્વ  અમેરિકા ધરાવે છે. એશિયા પેસિફિક દેશોમાં સૌથી વધુ વગદાર દેશ તરીકે ભારતનો ચોથો ક્રમ છે.

હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વીય તટ પરનો ટાપુ દેશ મડાગસ્કર મોરેશિયસની નજીક જ દુનિયાના ચોથા નંબરના સૌથી મોટા ટાપુ પર વસેલો છે. મડાગસ્કર અને ગુજરાતને...

અમેરિકામાં ઘર વિહોણા બાળકો અને યુવતીઓની જરૂરિયાત પૂરી કરવા ક્ષેત્રે કામ કરનારા ભારતીય-ગુજરાતી હરિશ કોટેચાને પ્રતિષ્ઠિત સેન્ડ્રા નીસે લાઈફ ટાઈમ એચિવેન્ટ...

વિશ્વભરમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે. મંગળવાર, ૨૦મી ઓકટોબરના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોનાગ્રસ્તોનો કુલ આંક ૪૦૭૮૫૯૧૦, કુલ મૃતકાંક ૧૧૨૪૯૭૩ અને કુલ રિકવર...

ઇરાને પર્શિયન ગલ્ફમાં શોધાયેલા મહાકાય ગેસ ફિલ્ડને વિકસાવવા માટે વિદેશી કંપનીની સરખામણીએ ઘર-આંગણાની કંપનીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરતાં તેને પગલે ભારતે ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા શોધાયેલાં ગેસ ફિલ્ડ ફરઝાદ-બીને ગુમાવ્યું છે. તેવા અહેવાલ છે. ભારત...

કેનેડામાં ઓટોરિયાના મિસિસોગાના રહેવાસી ભારતીય નમન ગ્રોવર (ઉં ૨૨) પર ૫ હજારથી વધુ અમેરિકન ડોલરની છેતરપિંડી, ગેરકાયદે આવક અને મની લોન્ડરિંગનો આરોપ મુકાયો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ગ્રોવર વિરુદ્ધ દેશવ્યાપી ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યા પછી ગ્રોવરની...



to the free, weekly Gujarat Samachar email newsletter