એલએસી પર ભારત-ચીનની સેનાઓ વચ્ચે પ્રવર્તતા તણાવ મધ્યે ત્રીજી જુલાઇએ લદ્દાખની ચોંકાવનારી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશો...
અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...
બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...
એલએસી પર ભારત-ચીનની સેનાઓ વચ્ચે પ્રવર્તતા તણાવ મધ્યે ત્રીજી જુલાઇએ લદ્દાખની ચોંકાવનારી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશો...
છેલ્લા બે મહિનાથી લેહ-લદ્દાખ સરહદે પ્રવર્તતો ગંભીર તણાવ દૂર કરવા ભારત અને ચીન સંમત થયા છે. સમજૂતી અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ લાઇન ઓફ એક્ચ્યુઅલ...
૮ લાખ ભારતીયોએ કુવૈત છોડવું પડી શકેભારતીય વડા પ્રધાન લિયો વરાડકરનું રાજીનામુંજાપાનમાં પૂર પ્રકોપ ૩૪થી વધુ મોત, લાખો બેઘર બન્યા ઓસ્કર વિજેતા સંગીતકાર એનિઓ મોરિકોનનું નિધનમ્યાનમારઃ ખાણ ધસી પડતાં ૧૬૨ ખાણિયાનાં મોત નીપજ્યાં
પાકિસ્તાનન રાજધાની ઈસ્લામાબાદમાં પ્રથમ મંદિર બનવાનો વિરોધ શરૂ થયોછે. ધાર્મિક શિક્ષણ આપનાર સંસ્થા જામિયા અશર્ફિયાએ મંદિર બનાવવાની વિરુદ્ધમાં ફતવો બહાર પાડીને...
નેપાળના વર્તમાન વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીને પદ પરથી ગમે ત્યારે હટાવાઈ શકે છે. વર્ષોથી મિત્ર દેશ રહેલા ભારત સાથે હાલના સમયમાં સંબંધોમાં તકરાર જોવા મળે...
કોરોનાના સંકટ વચ્ચે હોંગકોંગના ત્રીસ લાખ લોકોને બ્રિટને પોતાની નાગરિક્તા આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ચીને તેનો સખત વિરોધ કર્યો છે. નાગરિક્તાની ઓફર અંગે...
વિશ્વમાં કોરોનાના વધતા જતા કિસ્સાઓએ હાહાકાર મચાવ્યો છે. ૭મી જુલાઈના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કોરોનાના કેસનો આંક ૧૧૮૩૭૨૪૫, મૃતકાંક ૫૪૩૩૮૦ અને સાજા થયેલા...
ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ રંગીન કપાસ વિકસાવ્યું છે. તેમનો દાવો છે કે, આ સંશોધનથી હવે કપડામાં રાસાયણિક રંગોનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. અને આમ શરીર અને...
બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે બૂઢીગંગા નદીમાં હોડી ડૂબી જવાથી ૨૮ લોકોનાં મોત થયાના અહેવાલ ૨૯મીએ હતાં. હોડીમાં ૧૦૦થી વધુ લોકો સવાર હતા. ૨૮ મૃતદેહ બહાર...
લદ્દાખમાં ભારતને આંખ બતાવી રહેલા ચીનને સીધો સંદેશ આપતાં ભારત અને જાપાનના નૌકાદળે હિંદ મહાસાગરમાં સંયુક્ત નૌકા કવાયત કરી હતી. આ કવાયતમાં ભારતીય નેવી અને...