યુએસ બોર્ડર પર પટેલ પરિવારનાં મોત માટે એજન્ટ ડર્ટી હેરી જવાબદારઃ કોર્ટ

અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...

બાંગ્લાદેશમાં ઇસ્કોનના વડા ચિન્મય પ્રભુની ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...

 ભારતીય વાયુસેનાના ચાર હિંમતવાન પાયલોટ દેશની પ્રતિષ્ઠા સાથે સંકળાયેલા માનવ સહિત અંતરિક્ષ મિશન ગગનયાનને સફળ બનાવવા રશિયામાં ગોગરિન રિસર્ચ એન્ડ ટેસ્ટ કોસ્મોનોટ...

જર્મની, કેનેડા, ફ્રાન્સ, અફઘાનિસ્તાન સહિત ૨૫ દેશોના ડેલિગેટ્સે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિઓએ આર્ટિકલ - ૩૭૦ રદ થયાના ૬ મહિના બાદની સ્થિતિની...

ભારતીય પ્રમોદ ચૌહાણ વર્ષોથી ન્યૂ ઝીલેન્ડમાં રહે છે. ત્યાં એક પાલતુ કૂતરો લાઇકન છેલ્લા ૧૦ વર્ષથી તેમના પરિવારનો સભ્ય હતો. લાઈકનનું મોત થતાં પ્રમોદભાઈ અને...

હાર્વર્ડ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી અને કેમિકલ બાયોલોજી વિભાગના વડા ચાર્લ્સ લાઈબરની અમેરિકન તપાસ એજન્સીએ તાજેતરમાં ધરપકડ કરી હતી. એ પછી કોર્ટે ૧૦ લાખ ડોલરના બોન્ડથી તેના જામીન મંજૂર કર્યા હતા. ચાર્લ્સ ઉપર આરોપ છે કે ચીન ચાર્લ્સનો સંશોધનની માહિતીના...

• પાકિસ્તાનમાં ઝેરી ગેસ લીક થતાં ૬નાં મોત• પાકિસ્તાનની કસ્ટડીમાંથી મસૂદ લાપતા • ઇકબાલ મિર્ચીના પુત્રની બનાવટી કંપની• કાશ્મીર અમારું, તૂર્કી રાષ્ટ્રપતિ જ્ઞાન વધારે

ચીનમાં કોરોના વાઇરસથી મૃત્યુઆંક વધીને ૧,૭૭૫ થયો છે અને ૭૦,૫૪૮ લોકોને રોગનો ચેપ લાગ્યો છે. હુબેઈમાં પ્રાંતમાં સૌથી વધુ ૧,૯૩૩ કેસ નોંધાયા છે જ્યારે ૧૭મી...

ભારતીય કસ્ટમ અધિકારીઓએ કંડલા બંદરે ચીનનાં એક કાર્ગો જહાજને કબજે કર્યું છે. આ જહાજ ચીનથી કરાચી જઇ રહ્યું હતું. જહાજ પર હોંગકોંગનો ધ્વજ હતો અને તેના પર બંદર...

ઈજિપ્તમાં એરપોર્ટ સિક્યુરિટી ગાર્ડને પીઠ પર ધબ્બો માર્યા બાદ સાઉથ લંડનના સટનમાં રહેતા ૫૧ વર્ષીય બ્રિટિશર ટોની કેમોશિયો પર જાતીય હુમલાનો આરોપ લગાવીને તેમને...

નવવધૂઓનાં શ્વેત ગાઉનમાં સજ્જ ૨૭ વર્ષની શારની એડવર્ડ્સ અને ૨૬ વર્ષીય રોબીન પીપલ્સે ૧૧ ફેબ્રુઆરીએ સજાતીય લગ્ન કરી નોર્ધર્ન આયર્લેન્ડમાં ઈતિહાસ સર્જ્યો છે. વર્ષો...

ચીનમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને આ વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસની આડઅસર સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગને પણ થઈ છે. સુરતના આ બંને ઉદ્યોગોને આ ચીની વાયરસના લીધે આશરે રૂ. ૯૦૦૦ કરોડથી વધુની અસર થઈ છે. કોરોનાના...



to the free, weekly Gujarat Samachar email newsletter