અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા ટ્રેડવોર માટે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાએ કહ્યું હતું કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડવોર ભારત માટે એક અવસર સમાન છે. આવી પરિસ્થિતિમાં ભારતે એ મલ્ટીનેશનલ કંપનીઓને દેશમાં રોકાણ માટે આકર્ષિત કરવી...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા ટ્રેડવોર માટે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાએ કહ્યું હતું કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડવોર ભારત માટે એક અવસર સમાન છે. આવી પરિસ્થિતિમાં ભારતે એ મલ્ટીનેશનલ કંપનીઓને દેશમાં રોકાણ માટે આકર્ષિત કરવી...
જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચેલા વડા પ્રધાન મોદી જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ભારત અને જાપાનના સંબંધો વિશે મંત્રણા...
જાપાનના મહાનગર ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીએ મારા પર પહેલાં કરતાં પણ વધારે વિશ્વાસ મૂક્યો છે,...
એશિયા પેસિફિકના પંચાવન દેશોએ યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદમાં બે વર્ષના અસ્થાયી સભ્યપદ માટે સર્વસંમતિથી ભારતને સમર્થન આપ્યું છે. ભારત માટે આ વ્યૂહાત્મક રીતે જીત છે. ઉપરાંત ભારતની વિશ્વમંચ પર વધતી જતી શાખ દર્શાવે છે. ભારતની વ્યૂહાત્મક રજૂઆત એવી...
ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત...
• શ્રીલંકામાં કટોકટી કાળ વધ્યો• ચીનની પાંચ કમ્પ્યુટર કંપનીઓ અમેરિકાના બ્લેક લિસ્ટમાં• ઇથિયોપિયામાં સત્તાપલટાના પ્રયાસમાં સેનાના વડાની હત્યા
ત્રાસવાદી મસૂદ અઝહરના કેસમાં ભારત સાથે ઉભું રહેલું ચીન હવે પરમાણુ સપ્લાય સમૂહ (એનએસજી)માં ભારતના પ્રવેશ મુદ્દે સહમત નથી. ચીને ૨૧મીએ જણાવ્યું હતું કે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ના કર્યા હોય તેવા દેશોના સભ્યપદ માટે વિશેષ યોજના બન્યા પહેલાં...
ઈરાને અમેરિકાનું રૂ. ૧૨૬૦ કરોડનું ડ્રોન તોડી પાડ્યા પછી ૨૧મીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે યુદ્ધ જાહેર કરવાની ચીમકી આપી અને લશ્કર તૈનાત કરાવ્યું...
ભારતીયો દ્વારા ૧૯૮૦થી લઈને ૨૦૧૦ વચ્ચેના ૩૦ વર્ષમાં વિદેશોમાં આશરે ૧૭, ૨૫, ૩૦૦ કરોડ એટલે કે રૂ. ૨૪૮.૪૮ અબજ ડોલરથી લઈને ૪૯૦ અબજ ડોલર એટલે કે આશરે રૂ. ૧૪,૩૦,૦૦૦...
પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસીને ટૂંક સમયમાં જ ભારત પાછા લવાશે. તેઓ અત્યાર સુધી એન્ટિગુઆમાં રહેતા હતા, પરંતુ ત્યાંના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને...