ચાલુ સપ્તાહમાં સિંગાપોરના બે દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ઈસ્ટ એશિયા સમિટ (ઈએએસ), આશિયાન-ઈન્ડિયા ઈન્ફોર્મલ મિટ, રિજિયોનલ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચાલુ સપ્તાહમાં સિંગાપોરના બે દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ઈસ્ટ એશિયા સમિટ (ઈએએસ), આશિયાન-ઈન્ડિયા ઈન્ફોર્મલ મિટ, રિજિયોનલ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક...
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને બરખાસ્ત કર્યા પછી સર્જાયેલા બંધારણીય અને રાજકીય સંકટ વચ્ચે દસમીએ દેશની સંસદને ભંગ કરીને સમય કરતા વહેલી પાંચમી જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી યોજવાનો રસ્તો સાફ કર્યો હતો.
સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં મંથલી લોટરી જેકપોટમાં એક ભારતીય મારકોસે એક કરોડ દિરહામ (૨૭.૨ લાખ અમેરિકી ડોલર)નો જેકપોટ જીત્યો છે. અબુધાબીમાં નક્શીકામ કરતા બ્રિટી મારકોસ નામના વ્યક્તિનું કહેવું છે કે, તેને આશા હતી કે જેકપોટ જીતશે. મળતી માહિતી મુજબ...
મનુબર ગામના વતની અને કામધંધા અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા યુવાનના બિનવારસી હાલતમાં મળી આવેલા મૃતદેહે તર્ક વિતર્ક ઉભા કર્યાં છે. મૃતક એક દિવસ અગાઉ...
સમગ્ર મિડલ ઈસ્ટમાં પ્રથમવાર ૧૨૦૦ શાકાહારી વાનગી સાથેના ભવ્ય ‘દિવાળી અન્નકૂટ-૨૦૧૮'નું આયોજન (યુનાઇટેડ આરબ એમિરેટ્સની રાજધાની) અબુધાબીમાં બીએપીએસ હિંદુ મંદિરના...
સેટેલાઈટ વિસ્તારમાં રહેતો ૨૦ વર્ષીય યુવાન પ્રયાગ મહેતા આર્કિટેક્ચર એન્જિનિયરિંગના અભ્યાસ માટે પોલેન્ડમાં રહેતો હતો. તે પોલેન્ડમાં એક ગરબાના કાર્યક્રમમાં...
દેશની પ્રીમિયર ઇન્ટરનેશનલ એરલાઇન્સ જેટ એરવેઝ દ્વારા મુંબઈથી માન્ચેસ્ટર તેમજ પૂણે અને વડોદરાથી દિલ્હી માટે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. શિયાળાની સિઝનમાં...
બોલીવૂડના કલાકારો સાથે મુલાકાતો કરવા માટે લાખો ડોલરની રોકડ ચુકવણીના કરારમાંથી પીછેહઠ કરવાના મામલે બહેરિનના શાહી પરિવારના સભ્ય શેખ હમદ ઈસા અલી અલ-ખલિફા સામે લંડનની હાઈ કોર્ટમાં ૧૨ નવેમ્બર, સોમવારથી પાંચ દિવસની ટ્રાયલની શરુઆત થઈ છે. કાનૂની પેઢી...
અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી ભીષણ આગે ભારે તબાહી મચાવી છે. આ ઇતિહાસની સૌથી ભીષણ આગ ગણાવાઈ રહી છે. આ દાવાનળમાંથી ૧૧મી નવેમ્બરે ૧૪ મૃતદેહો મળી...
અમેરિકામાં સેનેટ (ઉપલુ ગૃહ), હાઉસ (નીચલુ ગૃહ) અને ગવર્નરની મિડટર્મ ચૂંટણીના પરિણામો આવી ગયા છે, વિવાદિત નીતિઓને કારણે વિશ્વભરમાં ચર્ચાસ્પદ અમેરિકાન પ્રમુખ...