સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેનેડાની સાંસદે રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે મ્યાંમારની નેતા આંગ સાન સૂ કિનું માનદ નાગરિકત્વ પાછું ખેંચી લેવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. ઓટ્ટાવાએ લાંબા સમય સુધી જેલવાસ ભોગવનાર અને લોકશાહીની હિમાયતી તેમજ નોબેલ પુરસ્કાર વિજેતાને આ સન્માન ૨૦૦૭માં...

અમેરિકાના ન્યૂ યોર્કમાં આયોજિત યુનાઈટેડ નેશન્સની મહાસભાના ૭૩મા સત્રમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ૨૯મીએ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અમેરિકાનું...

માલદિવના વિપક્ષના ઉમેદવાર ઈબ્રાહિમ સોલિહ આશરે ૫૮.૩ ટકા મતોથી વિજયી બની રાષ્ટ્રપતિ થયા છે. છેલ્લા કેટલાક સમયથી માલદિવ અને ભારત વચ્ચેના સંબંધોમાં વિવાદ સર્જાયો...

કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત થતી આતંકી પ્રવૃત્તિઓના કિસ્સામાં કાશ્મીરના શોપિયામાં ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યામાં પણ...

ફિશિગ સિઝનની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં અરબી સમુદ્રમાંથી ત્રણ જેટલી ગુજરાતની બોટો અને તેમાં સવાર ૧૮ જેટલા ખલાસીઓનું ૧૨મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ અપહરણ કર્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.સામાન્ય રીતે ૧૫ ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની...

પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર હાઉસની લકઝરી કારોની હરાજી સોમવારથી શરૂ થઈ છે. આ હરાજી પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનના નિવાસસ્થાને કરવામાં આવી રહી છે. જેમાં...

અમેરિકાના પૂર્વ કાંઠા પર ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો હતો અને ઠેરઠેર તારાજી સર્જી હતી. ૧૪મીએ વાવાઝોડું નબળું પડયું હતું પણ નોર્થે...

બિમ્સેટેકનાં એક સભ્ય દેશ તરીકે બિમ્સટેકનાં દેશોના સંયુક્ત સૈન્ય અભ્યાસમાં જોડાવવાના મુદ્દે નેપાળે ભારતને દગો દીધો અને ચીનના ખોળામાં જઈને બેઠું છે. ભારત સાથે દગાખોરી રમીને નેપાળે આખરે ચીન સાથે સંયુક્ત સેના અભ્યાસમાં જોડાવાની જાહેરાત કરી છે. આ...

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમનું ૧૧મી સપ્ટેમ્બરે લંડનની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ લંડનની હાર્લી સ્ટ્રીટ ક્લિનિકમાં જૂન ૨૦૧૪થી સારવાર લઈ રહ્યા હતા. નવમી સપ્ટેમ્બરે તબિયત બગડતાં લાઈફ સપોર્ટ પર રાખ્યા હતા. ઉલ્લેખનીય...

અલીબાબા ગ્રુપના ૫૪ વર્ષીય એક્ઝિક્યુટિવ ચેરમેન જેક માએ પોતાના ઉત્તરાધિકારી તરીકે ગ્રુપના સીઈઓ ડેનિયલ ઝેંગના નામની જાહેરાત કરી છે. ઝેંગ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. જો કે ડેનિયલ કાર્યભાર સંભાળે ત્યાં સુધી જેક મા કામ કરતા...



to the free, weekly Gujarat Samachar email newsletter