સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

પોરબંદરમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર નજીક મોબાઈલ શોપ ધરાવતા સુનીલ દાસાણીનાં પત્ની હેતલબહેનને ઇસ્તંબુલમાં નોકરી અપાવવાના બહાને એક એજન્ટે પાંચેક મહિના પહેલાં વિદેશ મોકલ્યાં હતાં. હેતલબહેન ઈસ્તંબુલ પહોંચ્યા પછી નોકરીના બદલે એજન્ટે હાથ ઉંચા...

અબુધાબીમાં તાજેતરમાં યોજાયેલી ફર્સ્ટ લો ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ૮૦ દેશોનાં ૨૦૦થી વધુ કાયદાકીય નિષ્ણાતોને સંબોધતા BAPSના બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે, વકીલોનાં વ્યવસાયમાં માત્ર કાયદાકીય નિપુણતા ઉપરાંત, અંતરાત્માનો અવાજ, સત્ય, અહિંસા અને પ્રામાણિકતા...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ થાઈલેન્ડના બેંગકોકમાં વિચરણ કરી રહ્યા છે. બુધવાર તા.૧૧ એપ્રિલ સુધી...

ચીનના સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-૧ સોમવારે ક્રેશ થયું હતું. સ્પેસ સ્ટેશન વિભાજિત થઇને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ખાબક્યું હતું. જોકે તેનાથી કંઈ નુકસાન થયું...

નાઇજિરિયાના પૂર્વોત્તર શહેર મૈદુગુરીમાં બોકોહરમના જેહાદીઓ અને નાઇજિરિયાઇ સૈનિકોની વચ્ચે બીજી એપ્રિલે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૮ લોકોનાં મોત નીપજ્યા...

સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ નેલ્શન મંડેલાના પૂર્વ પત્ની વિન્ની મંડેલાનું ૮૧ વર્ષની વયે નિધન થયું હતું. વિન્ની મંડેલા રંગભેદની લડાઈમાં સક્રિય રહ્યા...

રાજ્ય સરકારે વિધાનસભામાં નોંધણી સુધારા વિધેયક, ૨૦૧૮ પસાર કર્યું છે. જેથી વિદેશવાસી ગુજરાતીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે. સરકારે રાજ્યમાં કબજા વગરના પાવર...

દક્ષિણ અમેરિકાનાં ફુગાવો અને સખત નાણાંભીડમાં સપડાયેલા વેનેઝુએલામાં જેલ તોડીને ભાગવાની ફિરાકમાં કેદીઓએ આગ લગાડતા ૬૮ લોકોનાં મોત થયા હતા. કારાબોબોની જેલમાં...

અમેરિકાના પૂર્વ કાંઠા રાજ્યોમાં છેલ્લા ૩ સપ્તાહમાં ત્રાટકેલા ચોથા બરફના તોફાને હાહાકાર મચાવી દીધો હતો. ૨૨મી એ થયેલી ૧૯ ઇંચ હિમવર્ષાના કારણે ઇન્ટરસ્ટેટ...

પેરિસમાં એક સેક્સ ડોલ ‘કૂટણખાનું’ ચાલુ થતાં લોકો તેનાથી નારાજ છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. અહીં કુટણખાના જેવા એક રૂમમાં સિલિકોન સેક્સ ડોલને મૂકવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter