સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

આધાર કાર્ડનો વિવાદાસ્પદ મુદ્દો ભારત અને વિદેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક હકીકત સાફ છે કે બ્રિટન કે વિદેશમાં રહેતા વિદેશી નાગરીકે આધાર કાર્ડ...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે અક્ષરધામની મુલાકાત લીધી હતી. અક્ષરધામમાં પ્રવેશથી જ તેઓ મંદિરના સૌંદર્ય અને સંદેશથી પ્રભાવિત હતા. મંદિરમાં...

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની તાજેતરમાં ભારતના ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને ઈરાનના આપસના હિત માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય...

સાઉથ આફ્રિકામાં વગદાર સ્થાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધર્સનાં વૈભવી નિવાસસ્થાન પર ૧૪મીએ સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં...

હોદ્દાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાના આક્ષેપ બાદ સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યા પછી આફ્રિકન નેશનલ કોંગ્રેસના શાસક સિરીલ રામફોસાએ...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે પત્ની અને બાળકો સહિત ભારતીય પોષાકમાં ગાંધીઆશ્રમ, અક્ષરધામની મુલાકાત લઈને આઈઆઈએમમાં સંબોધન કર્યું હતું. જોકે,...

ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ, જાપાનના વડા પ્રધાન શિન્જો આબે અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પછી કેનેડાના વડા પ્રધાન ચોથા આંતરરાષ્ટ્રીય મહાનુભાવ...

ભારતમાં પબ્લિક સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડે દેશના બેન્કીંગ સેક્ટરને હચમચાવી નાંખ્યું છે. પાલનપુરના વતની અને હીરાજડીત...

ભારતીય બેન્કીંગ ઉદ્યોગને હચમચાવી નાખે તેવું મહાકૌભાંડ આચરવાના આરોપનો સામનો કરી રહેલો નીરવ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે. બેલ્જિયમમાં ઉછરેલા અને...

હીરાના વેપારી નીરવ મોદીએ પીએનબીમાં રૂ. ૧૧,૩૩૦ કરોડનું મહાકૌભાંડ આચર્યું હોવાના અહેવાલો જાહેર થયા બાદ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મહેતાએ સમગ્ર કૌભાંડ...



to the free, weekly Gujarat Samachar email newsletter