સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતીય ઓસ્ટ્રેલિયન દંપતી જયંત પ્રસાદ અને પૂજા સહાયે તેમના સાત અને ચાર વર્ષના બે બાળકો સોહમ અને શુભને હિંદી ભાષા શીખવવા માટે એનિમેશન સાથેનું મોબાઈલ એપ Rbhasha...

ઉત્તર કોરિયાએ રવિવારે શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનાં પરીક્ષણની જાહેરાત કરી હતી. આ બોમ્બ અણુબોમ્બ કરતાં ૯ ગણો શક્તિશાળી હોવાનું કહેવાય છે. ઉ. કોરિયાએ દાવો...

પરગ્રહવાસીઓનું અસ્તિત્વ છે કે નહીં શોધવા માટે જગવિખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગે બે વર્ષ પૂર્વે શરૂ કરેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને પ્રથમવાર મોટી સફળતા...

ભારતમાં બાળક નહિ ધરાવતાં નિઃસંતાન લોકો માટે ભાડૂતી કુખની સેવા (સરોગસી) માટેના બિલ સંબંધિત પાર્લામેન્ટરી સમિતિએ પોતાની ભલામણમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં...

ભારતીય ઉદ્યોગસાહસિકોનું જૂથ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા જેવાં વિકસતા દેશોમાં સ્ટાર્ટ અપ્સના વિકાસને પ્રોત્સાહન આપવામાં સહાય કરે તેવી સંસ્થા સ્થાપવા...

ટેક્સાસ અને હ્યુસ્ટનમાં આવેલા હાર્વે ચક્રવાતના કારણે ભારે તારાજી સર્જાઈ છે. અમેરિકાના ઈતિહાસમાં ચક્રવાત સાથે સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. અહીં ચાર દિવસમાં...

અમેરિકાના ટેક્સાસ પર શક્તિશાળી વાવાઝોડું હરિકેન હાર્વે ૨૬મી ઓગસ્ટે ત્રાટકતાં ચક્રવાતી વંટોળને કારણે યુએસમાં અનેક શહેરમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ટેક્સાસ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનનાં શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચે તે પહેલાં ભારત અને ચીન વચ્ચે સિક્કિમ સરહદે ડોકલામમાં છેલ્લા...

યુકે દ્વારા જાહેર કરાયેલી આર્થિક રીતે પ્રતિબંધિત વ્યક્તિઓની યાદીમાં એકમાત્ર ‘ભારતીય નાગરિક’ દાઉદ ઇબ્રાહિમનો સમાવેશ કરાયો છે. ભારતમાં મોસ્ટ વોન્ટેડ દાઉદની...

વિદેશની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા આફ્રિકી દેશોના કેટલાક વડા ત્યાં રહીને તેમના દેશનું શાસન સંભાળી રહ્યા છે. નાઈજીરીયાના ૭૪ વર્ષીય પ્રમુખ બુહારી લંડનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter