ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પડોશી દેશો પર ત્રાસવાદી હુમલા કરતાં આતંકી સંગઠનો સામે પાકિસ્તાનની સરકાર આકરાં પગલાં...

પાકિસ્તાનના નકલી આઈકાર્ડ રાખવા બદલ પાક. સેનાની કોર્ટ દ્વારા અપાયેલી સજાનો સામનો કરી રહેલા ૩૧ વર્ષીય ભારતીય હમિદ અન્સારી પર તાજેતરના મહિનાઓમાં ત્રણ વખત...

માઓવાદી નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડને બીજી વાર નેપાળના વડા પ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. નવા બંધારણને કારણે ઊભા થયેલા વિવાદ અને વિભાજનની વચ્ચે લોકો...

એક કેનેડિયન માણસ વિન્સટન બ્લેકમોર ૨૭ પત્નીઓ સાથે કેનેડામાં રહે છે અને તેને કુલ ૧૪૫ બાળકો છે. જોકે, કેનેડામાં બહુપત્નીત્વને કાનૂની માન્યતા નથી તેથી વિન્સટન...

સાર્ક દેશોના ગૃહ પ્રધાનોની સાતમી કોન્ફરન્સમાં ભાગ લેવા ગયેલા ગૃહ પ્રધાન રાજનાથસિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને પહેલી વાર તેની ધરતી પર ઝાટક્યું હતું. ત્રાસવાદ...

આશરે પખવાડિયા અગાઉ તુર્કીમાં સરકાર વિરુદ્ધ સૈન્યના એક જૂથે બળવો પોકાર્યો હતો અને ટેંક તેમજ ફાઇટર વિમાનોથી રાષ્ટ્રપતિ રેસેપ તય્યીપ એડોંગન વિરુદ્ધ જંગ શરૂ...

એનડીએ સરકારે ભારતીય સૈન્યને પૂર્વોત્તરના ચીની મોરચે આધુનિક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરવા લીલી ઝંડી આપી દીધી છે. આ મિસાઈલ પહાડી વિસ્તારમાં...

ગંદા પાણીમાંથી સ્વચ્છ પાણી બનાવવાના આજ સુધી અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે અને પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વૈજ્ઞાનિકો દ્વારા હવે નવો પ્રયોગ સામે આવ્યો છે...

ચીનના દક્ષિણના કાંઠે નીડા વાવાઝોડું ત્રાટકતાં આ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. આ વાવાઝોડાની અસર ચીનના સેનઝેન શહેર પર પણ પડી છે. આ શહેરમાં સંખ્યાબંધ...

તિરુવનંતપુરમથી દુબઈ પહોંચેલી એમિરેટ્સની એરલાઇન્સ ઇકે-૨૫૧નું એરપોર્ટ પર ક્રેશલેન્ડિંગ થયા બાદ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. ફ્લાઇટમાં ૩૦૦ પ્રવાસીઓ હતાં,...



to the free, weekly Gujarat Samachar email newsletter