રાણા આતંકીઓને નિશાન-એ-હૈદર અપાવવા માગતો હતોઃ અમેરિકા

આતંકી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ બાદ અમેરિકન ન્યાય વિભાગે એક નિવેદન પ્રસિદ્ધ કર્યુ છે. આ નિવેદનમાં અમેરિકન ન્યાય વિભાગે કહ્યું હતું કે મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. તહવ્વુર રાણાને લઈને એનઆઈએની...

અમેરિકામાં તહવ્વુર રાણા સામેનો કેસ ભારતના કેસથી કેટલો અલગ હતો?

અમેરિકામાં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંને સામે સુનાવણી થઇ હતી. અહીં હેડલીએ કોર્ટમાં હુમલાના સંબંધમાં ભારે વટાણા વેર્યા હતા. હેડલીએ જણાવ્યું હતું કે ડેનમાર્કમાં ડેનિશ અખબાર પર હુમલો કરવા માટે તહવ્વુર રાણાએ જ તેના પ્રવાસને મંજૂરી આપી હતી. ડેનમાર્કમાં...

કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter