ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

સોલિસીટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA) દ્વારા ત્રણ ડાયરેક્ટર પ્રજ્ઞેશ મોઢવાડીઆ, ઈદનાન લિઆકત અને શ્યામ મિસ્ત્રીને સસ્પેન્ડ કરી દેવાયા પછી એક્ઝિઓમ ઈન્સેએ સામાન્યપણે તેનો વેપાર ચાલુ રાખવા સાથે વધુ તપાસ માટે બહારના નિષ્ણાતોની સેવા લીધી છે.

યુગાન્ડામાં હજારો નર્સ વિદેશમાં નોકરી માટેની તક શોધ્યા કરે છે. આ નર્સીસ દેશના હેલ્થ વર્કફોર્સમાં જોડાતી નથી. જેના પરિણામે યુગાન્ડામાં પણ નર્સીસની અછત સર્જાઈ છે. યુગાન્ડામાં દર વર્ષે આશરે 5,000 નર્સ કામકાજ માટે બહાર આવે છે. આમાંથી માત્ર 2,000 જેટલી...

હાલ ભારત અને ફ્રાન્સ વચ્ચે છ ન્યુક્લિયર સબમરીન બનાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. જો આ વાટાઘાટો સફળ થશે તો ભારતની નૌ સેનાની દરિયાની અંદરની તાકાત બમણી થઇ...

સામાન્ય રીતે તો પેન્સિલ ચિત્રકામ અને અન્ય રીતે લખવાના ઉપયોગમાં લેવાય છે, પરંતુ શ્રીલંકાના આ પ્રતિભાશાળી કલાકારે પેન્સિલની અણી પર જ પોતાની કલાત્મકતાનું...

વિશ્વની સૌથી ઊંચી ‘મહાકાય’ ગાયનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે. યુટ્યુબ પર આ ગાયના વીડિયોને 50 લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે, અને આ આંકડો...

બાર્બી ડોલના સમગ્ર વિશ્વમાં લાખો -કરોડો ચાહકો છે. આમાંથી કેટલાક અનોખા ચાહકો પણ છે, જે બાર્બી સંબંધિત ચીજવસ્તુઓ એકત્રિત કરતાં રહે છે. જોકે જર્મનીની બેટિના...

દેશ ત્યારે થોડા દિવસ પૂર્વે જ આઝાદ થયો હતો, અને માદરે વતનથી સેંકડો માઇલ દૂર સિંગાપોરમાં વસેલાં કેટલાક ગુજરાતીઓ ખાસ ચર્ચા માટે એકત્ર થયા હતા. 1947ની 24મી...



to the free, weekly Gujarat Samachar email newsletter