કપલનું 84 વર્ષનું સુખી લગ્નજીવન

પ્રેમની કોઈ ટાઈમલાઈન નથી હોતી. બ્રાઝિલના કપલ મેનોલ એન્જેલિમ ડીનો અને મારિયા ડી’સોઝાની ઉંમર અનુક્રમે 105 અને 101 વર્ષ છે. તેમના લગ્નને 84 વર્ષ અને 77 દિવસનો સમય થયો છે. આ સાથે જ તેમણે સૌથી લાંબા લગ્નજીવન માટે તેમણે ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું...

279 ટનની ટ્રેનને દાંતથી ખેંચી...

ઇજિપ્તના પહેલવાન અશરફ માહરુસે પ્રતિસ્પર્ધીના દાંત ખાટા કરી નાંખે તેવો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. તેણે દાંત વડે 279 ટનની ટ્રેનને 10 મીટર સુધી ખેંચીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ગલ્ફ ઓફ મેક્સિકો હવે ગલ્ફ ઓફ અમેરિકા તરીકે ઓળખાશે. યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા રવિવારે આને લગતા આદેશ પર સહી કરવામાં આવતા ગલ્ફ ઓફ મેક્સિકોનું સત્તાવાર નામ...

નામદાર આગા ખાનના અનુગામી તરીકે તેમના પુત્ર પ્રિન્સ રહીમ અલ-હુસૈની આગા ખાન - પંચમને શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજના 50મા ઈમામ (આધ્યાત્મિક વડા) જાહેર કરાયાં...

વિશ્વભરમાં વસતાં ઈસ્માઈલી ખોજા સમુદાયના આધ્યાત્મિક નેતા પ્રિન્સ શાહ કરીમ અલ હુસૈની આગા ખાનનું 88 વર્ષની વયે નિધન થયું છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કે સોશિયલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે AI એક્શન સમિટની સમાંતરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બન્ને...

ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી AI એકશન સમિટને સહ-અધ્યક્ષપદેથી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)માં દુનિયા બદલવાની...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ આફ્રિકાને નાણાકીય સહાયમાં કાપ જાહેર કર્યો છે. તેમણે પ્રમુખ રામફોસાની સરકાર શ્વેત આફ્રિકનો સામે ‘અન્યાયી વંશીય-જાતીય...

સ્પેનના બાર્સેલોનામાં સાગાર્ડા ફેમિલીયા નામના ચર્ચનું નિર્માણ છેલ્લાં 142 વર્ષથી ચાલે છે. આ પ્રોજેક્ટ 1882માં શરૂ થયો હતો, પરંતુ એક પછી એક અનેક અવરોધોના...

ગળાકાપ સ્પર્ધાના આજના યુગમાં અનેક કંપનીઓ પોતાના કુશળ કામદારો અને વ્યવસાયીઓને લોભાવીને પોતાની સાથે રાખવા જાત જાતની ઓફર કરતી હોય છે તો કેટલીક કંપની કર્મચારીને...

ખારા રણમાં સનાતન ધર્મની મીઠી વિરડી સમાન બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી, જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના, મહાપૂજા અને વિવિધ...

ફેબિયો સબ્બિઓની નામના આ વડીલે જીવનના 97 વર્ષમાં અનેક ઐતિહાસિક ઘટના જોઈ છે. જોકે આ ઘટના અલગ છે. તેમણે આ વયે ગિનેસ બુકમાં નામ નોંધાવવા દાવો કર્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter