ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં આવેલા જંગલોમાં ભયંકર આગ ફાટી નીકળી છે. આ ઘટનાના પગલે યુનાઇટેડ કન્ઝર્વેટિવ પાર્ટીના ચીફ ડેનિયલ સ્મિથે ઇમરજન્સીની જાહેરાત કરી...

અમેરિકામાં ડોમેસ્ટિક ટ્રાવેલિંગ દરમિયાન ફ્લોરિડાની એક મહિલા સાથે અજીબોગરીબ ઘટના બની હતી. એક ખાનગી એરલાઇન કંપનીની ગંભીર ભૂલને કારણે મહિલા સીધી દરિયાપારના...

ભારત અને રશિયાએ દ્વિપક્ષીય વ્યાપારનું સેટલમેન્ટ રૂપિયામાં કરવાના પ્રયાસો સ્થગિત કરી દીધા છે. મહિનાઓની વાટાઘાટો બાદ ભારતના સરકારી અધિકારીઓ રશિયાને તેની...

જાપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિદા 3 મે, બુધવારે કેન્યાની મુલાકાતે આવ્યા હતા અને પ્રમુખ વિલિયમ રુટો સાથે યુક્રેન પર રશિયાના આક્રમણ અને સુદાન કટોકટી સહિતના...

આ હેડિંગ વાંચીને ડરનાં માર્યા ભૂખ મરી ગઈ ને?! કોઇ પણ વ્યક્તિને ભૂતના હાથે ભોજન પીરસાય તો સ્વાભાવિક છે કે ભાવતું ભોજન પણ ઝેર જેવું જ લાગવાનું. જોકે આ રેસ્ટોરાંની...

ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યુટ માટે ભંડોળ એકત્ર કરવા મેટ ગાલા ઇવેન્ટનું આયોજન કરાયું હતું. 

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(‘નાસા’)નું વોયેજર-2 અવકાશયાન હજી વધુ ત્રણ વર્ષ સુધી કાર્યરત રહેશે.

આ પૃથ્વી પર અનેક પ્રકારના જીવો વસે છે. કેટલાક પૃથ્વી પર રહે છે, કેટલાક પૃથ્વીના પેટાળમાં તો ઘણા જીવો મહાસાગરોના પાણીમાં રહે છે. કાળા માથાને હજી પણ એ પાક્કી...

પાકિસ્તાનના એક પત્રકારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે તત્કાલીન પાક. આર્મી જનરલ બાજવા પર કાશ્મીર મુદ્દે ભારત સાથે એક ગુપ્ત સમજૂતી કરવાનો આરોપ લગાવ્યો...

નોર્વેમાં પર્વતોને વચ્ચેથી કાપીને એક અનોખી સુરંગ બનાવવામાં આવી છે. આ સુરંગનું નિર્માણ નોર્વેનાં બીજા સૌથી મોટા શહેર બર્ગનનાં લોવાસ્તકન પર્વતની નીચે કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter