સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેમ્બ્રિજ ડિક્શનરીએ વુમન (મહિલા)ની પોતાની વ્યાખ્યાને અપડેટ કરી છે. ડિક્શનરી અનુસાર જન્મના સમયે કોઇ પણ લિંગ કેમ ન હોય પણ મહિલાના રૂપમાં ઓળખાતી કોઇ પણ વ્યક્તિને...

બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેને મંગળવારે સાન્ટોસના વિલા બેલમિરો સ્ટેડિયમમાં હજારો રમતપ્રેમીઓની હાજરીમાં લાગણીસભર અંતિમ વિદાય અપાઇ હતી. કોલોન કેન્સરથી પીડાતા...

યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. યુક્રેનના પ્રમુખે 26 ડિસેમ્બરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટર...

‘બિકિની કિલર’ તરીકે કુખ્યાત સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ જેલના સળિયા પાછળથી બહાર આવી ગયો છે. 19 વર્ષથી જેલમાં કેદ ચાર્લ્સને જેલમુક્ત કરવા નેપાળ સુપ્રીમ કોર્ટે...

મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે 2023ની 8 જાન્યુઆરીથી સાતમા પ્રવાસી ભારતીય દિવસ (PBD ) કન્વેન્શનનો આરંભ થઈ રહ્યો છે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વિશ્વભરમાં...

અનેક ઉથલપાથલ અને પડકારોથી ભરેલું વર્ષ 2022 પૂરું થયું છે અને વિશ્વભરમાં 2023ના વર્ષને નવી આશા અને નવા ઉમંગ સાથે રંગેચંગે આવકારવામાં આવ્યું છે. સમગ્ર દુનિયા...

આ કારના કન્ટ્રોલ માટે નથી સ્ટીયરિંગ કે નથી પેડલ. તેને ડ્રાઇવ કરવા માટે માત્ર ‘જેલીફિશ’ જોયસ્ટિક પૂરતી છે. બેટરીથી ચાલતી આ ફ્યુચરિસ્ટિક કાર મર્સિડિસ બેન્ઝે...

ગંગા નદીની સફાઈ માટે શરૂ કરાયેલા ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટની યુનાઇટેડ નેશન્સ (યુએન)એ ભરપૂર પ્રશંસા કરી હતી. યુએન એન્વાયરોન્મેન્ટ પ્રોગ્રામે તેને એવા 10 અભૂતપૂર્વ...

ઈરાન દ્વારા અચાનક ભારતીય ચા અને ચોખાની આયાત પર પ્રતિબંધ લાદવામાં આવતાં ચોંકી ઊઠેલી ભારત સરકારે જવાબ માગ્યો છે. ભારતે ઈરાનસ્થિત પોતાના રાજદૂતને પૂછાવ્યું...

 નેપાળમાં ચૂંટણી પરિણામોમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતાં ગઠબંધનની રણનીતિ તેજ કરાઈ છે. સીપીએન-માઓ સેન્ટરના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ “પ્રચંડ’એ નેપાળના...



to the free, weekly Gujarat Samachar email newsletter