સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

દુનિયાના સૌથી મોટા ધનકુબેર એલોન મસ્કે સોશિયલ મીડિયા પર ‘ફ્રી સ્પીચ’ના નામે વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને 43 બિલિયન યુએસ ડોલરમાં...

વિશ્વની અગ્રણી ટીવી અને વીડિયો રેટિંગ કંપની નીલ્સનને 16 બિલિયન ડોલર (આશરે રૂ. 1200 બિલિયન)ના સોદામાં પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સનું એક ગ્રૂપ હસ્તગત કરશે....

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટની ઉજવણીના માનમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને રવિવારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની...

પાકિસ્તાનમાં ફરી એક વખત ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. આ દેશના એક પણ વડા પ્રધાન તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી...

અબુધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) સૌથી ધનવાન એશિયન ગૌતમ અદાણીની ત્રણ કંપનીઓમાં 2 બિલિયન ડોલર (રૂ. 15,400 કરોડ)નું રોકાણ કરશે. આ મૂડીરોકાણનો...

પાકિસ્તાના નાટ્યાત્મક ઉથલપાથલ પછી વડા પ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં નવી સરકારે દેશની શાસનધૂરા સંભાળી છે. પાકિસ્તાનમાં સર્જાયેલી રાજકીય ઊથલપાથલોનો પાકિસ્તાન...

શ્રીલંકા હાલ પ્રચંડ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેવાના બોજ તળે દટાયેલા શ્રીલંકાની વહારે ભારત પહોંચ્યું છે. ભારતે શ્રીલંકાને મોટા પ્રમાણમાં ખાદ્ય...

પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ટાળીને સત્તા બચાવવા માટે શનિવારે ભારે હવાતિયા માર્યા. મતદાન ટાળવા માટે...

દુબઇ સરકારે સોનૂ સૂદને ગોલ્ડન વિઝા આપ્યા છે. સામાન્ય રીતે દુબઇના ગોલ્ડન વિઝા માટે રોકાણકાર, બિઝનેસમેન કે પછી કોઇ પણ ક્ષેત્રના વિશેષજ્ઞ જ આ વિઝા માટે અરજી...



to the free, weekly Gujarat Samachar email newsletter