લંડનઃ 2025માં બીજા વિશ્વયુદ્ધની 80મી વરસી નિમિત્તે બ્રિટનમાં 4 નવા બેન્ક હોલીડેની જાહેરાત કરાઇ છે. જોકે હજુ કઇ તારીખે બેન્ક હોલીડે રખાશે તે નક્કી નથી પરંતુ તે મે અથવા ઓગસ્ટમાં આવે તેવી સંભાવના છે. બીજા વિશ્વયુદ્ધમાં 4,50,000 બ્રિટિશર નાઝી અને જાપાન સામે લડતાં શહીદ થયાં હતાં. તેમની સ્મૃતિમાં આ હોલીડે જાહેર કરાશે.