ઇસ્લામિક વિદ્વાનને જિનિવામાં મહિલાના બળાત્કાર માટે 3 વર્ષની કેદ

Tuesday 17th September 2024 11:42 EDT
 

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પૂર્વ લેક્ચરર અને ઇસ્લામિક વિદ્વાન 62 વર્ષીય તારિક રહેમાનને જિનિવામાં સ્વિસ મહિલા પર બળાત્કાર માટે દોષી ઠેરવાયા છે. જોકે તારિકે તેમના પર મૂકાયેલા આરોપ નકારી કાઢ્યા હતા. 2008માં જિનિવાની હોટલમાં બનેલી આ ઘટનાના આરોપ 2018માં મહિલા દ્વારા મૂકાયા હતા. સ્વિસ ક્રિમિનલ કોર્ટ દ્વારા તારિકને 3 વર્ષ કેદની સજા ફટકારાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter