કાઉન્સિલ ચૂંટણીના પરિણામ

Tuesday 07th May 2024 12:13 EDT
 

લંડન અને સાઉથ ઇસ્ટ

-          અદુર – લેબર પાર્ટીને બહુમતી

-          બાસિલડોન – કન્ઝર્વેટિવે ગુમાવી, ત્રિશંકુ કાઉન્સિલ

-          બેસિંગસ્ટોક એન્ડ ડિએન – ત્રિશંકુ કાઉન્સિલ

-          બ્રેન્ટવૂડ – ત્રિશંકુ કાઉન્સિલ

-          બ્રોક્સબોર્ન – કન્ઝર્વેટિવને બહુમતી

-          કેમ્બ્રિજ – લેબર પાર્ટીને બહુમતી

-          કેસલ પોઇન્ટ – પીપલ્સ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીને બહુમતી

-          ચેરવેલ – ત્રિશંકુ કાઉન્સિલ

-          કોલ્ચેસ્ટર – લેબર પાર્ટીને બહુમતી

-          ક્રાઉલી – લેબર પાર્ટીને બહુમતી

-          ઇસ્ટલેહ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          એલ્મબ્રિજ – ત્રિશંકુ કાઉન્સિલ

-          ફેરહેમ – કન્ઝર્વેટિવને બહુમતી

-          ગોસ્પોર્ટ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          હાર્લો – કન્ઝર્વેટિવને બહુમતી

-          હાર્ટ – ત્રિશંકુ કાઉન્સિલ

-          હેસ્ટિંગ્સ – ત્રિશંકુ કાઉન્સિલ

-          ઇપ્સવિચ – લેબર પાર્ટીને બહુમતી

-          મેઇડસ્ટોન – ત્રિશંકુ કાઉન્સિલ

-          મિલ્ટન કિન્સ – લેબર પાર્ટીને બહુમતી

-          મોલે વેલી – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          ઓક્સફર્ડ – ત્રિશંકુ કાઉન્સિલ

-          પીટરબરો – ત્રિશંકુ કાઉન્સિલ

-          પોર્ટ્સમાઉથ – ત્રિશંકુ કાઉન્સિલ

-          રીડિંગ – લેબર પાર્ટીને બહુમતી

-          રીગેટ એન્ડ બેનસ્ટીડ – ત્રિશંકુ કાઉન્સિલ

-          રોચફોર્ડ – ત્રિશંકુ કાઉન્સિલ

-          રૂશમૂર – લેબર પાર્ટીને બહુમતી

-          રન્નીમેડ – ત્રિશંકુ કાઉન્સિલ

-          સાઉધમ્પ્ટન – લેબર પાર્ટીને બહુમતી

-          સાઉથએન્ડ-ઓન-સી – ત્રિશંકુ કાઉન્સિલ

-          સેન્ટ આલ્બેન્સ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          સ્ટીવનેજ – લેબર પાર્ટીને બહુમતી

-          ટેન્ડ્રીજ – ત્રિશંકુ કાઉન્સિલ

-          થ્રી રીવર્સ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          થુર્રોક – લેબર પાર્ટીને બહુમતી

-          ટનબ્રિજ વેલ્સ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          વિન્ચેસ્ટર – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          વોટફોર્ડ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          વોકિંગ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          વેલવિન હેટફિલ્ડ – ત્રિશંકુ કાઉન્સિલ

-          વેસ્ટ ઓક્સફર્ડશાયર – ત્રિશંકુ કાઉન્સિલ

-          વોકિંગહામ – ત્રિશંકુ કાઉન્સિલ

સાઉથ વેસ્ટ

-          ડોરસેટ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          એક્સટર – લેબર પાર્ટીને બહુમતી

-          પ્લાયમાઉથ – લેબર પાર્ટીને બહુમતી

-          સ્વીન્ડન – લેબર પાર્ટીને બહુમતી

-          વર્કિંગ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

ઇસ્ટ મિડલેન્ડ્સ

-          લિન્કન – લેબર પાર્ટીને બહુમતી

-          ન્યુનિયાટોન એન્ડ બેડવર્થ – લેબર પાર્ટીને બહુમતી

ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડ

-          નોર્વિચ – ત્રિશંકુ કાઉન્સિલ

-          નોર્થ હર્ટફોર્ડશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ – ત્રિશંકુ કાઉન્સિલ

વેસ્ટ મિડલેન્ડ્સ

-          બ્રિસ્ટોલ – ત્રિશંકુ કાઉન્સિલ

-          કોવેન્ટ્રી – લેબર પાર્ટીને બહુમતી

-          ચેલ્ટનહામ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          ડુડલી – ત્રિશંકુ કાઉન્સિલ

-          ગ્લુસેસ્ટર – ત્રિશંકુ કાઉન્સિલ

-          રેડિચ – લેબર પાર્ટીને બહુમતી

-          રગ્બી – ત્રિશંકુ કાઉન્સિલ

-          સેન્ડવેલ – લેબર પાર્ટીને બહુમતી

-          સોલિહલ – કન્ઝર્વેટિવને બહુમતી

-          ટેમવર્થ – લેબર પાર્ટીને બહુમતી

-          વાલસાલ – કન્ઝર્વેટિવને બહુમતી

-          વૂલ્વરહેમ્પટન – લેબર પાર્ટીને બહુમતી

-          વોર્સેસ્ટર – ત્રિશંકુ કાઉન્સિલ

યોર્કશાયર અને હમ્બર

-          બાર્ન્સલે – લેબર પાર્ટીને બહુમતી

-          બ્રાડફોર્ડ – લેબર પાર્ટીને બહુમતી

-          કાલ્ડરડેલ – લેબર પાર્ટીને બહુમતી

-          હલ – લિબરલ ડેમોક્રેટને બહુમતી

-          કિર્કલિસ – ત્રિશંકુ કાઉન્સિલ

-          લીડ્સ – લેબર પાર્ટીને બહુમતી

-          નોર્થ ઇસ્ટ લિન્કનશાયર – ત્રિશંકુ કાઉન્સિલ

-          રોથરહેમ – લેબર પાર્ટીને બહુમતી

-          વેકફિલ્ડ – લેબર પાર્ટીને બહુમતી

નોર્થ ઇસ્ટ

-          ગેટ્સહેડ - લેબર પાર્ટીને બહુમતી

-          હાર્ટલપુલ – લેબર પાર્ટીને બહુમતી

-          ન્યૂકેસલ અપોન ટાઇને – લેબરને બહુમતી

-          સાઉથ ટાયનેસાઇડ – લેબર પાર્ટીને બહુમતી

-          સન્ડરલેન્ડ – લેબર પાર્ટીને બહુમતી

-          ટ્રેફોર્ડ – લેબર પાર્ટીને બહુમતી

નોર્થ વેસ્ટ

-          બ્લેકબર્ન વિથ ડાર્વેન – લેબર પાર્ટીને બહુમતી

-          બોલ્ટન – ત્રિશંકુ કાઉન્સિલ

-          બરી – લેબર પાર્ટીને બહુમતી

-          કોરલી – લેબર પાર્ટીને બહુમતી

-          હાઇન્ડબર્ન – લેબર પાર્ટીને બહુમતી

-          નોસ્લે – લેબર પાર્ટીને બહુમતી

-          ઓલ્ડહામ – ત્રિશંકુ કાઉન્સિલ

-          માન્ચેસ્ટર – લેબર પાર્ટીને બહુમતી

-          પ્રેસ્ટન – લેબર પાર્ટીને બહુમતી

-          રોશડેલ – લેબર પાર્ટીને બહુમતી

-          રોસેનડેલ – લેબર પાર્ટીને બહુમતી

-          સેફટોન – લેબર પાર્ટીને બહુમતી

-          સ્ટોકપોર્ટ – ત્રિશંકુ કાઉન્સિલ

-          ટેમસાઇડ – લેબર પાર્ટીને બહુમતી

-          વેસ્ટ લેન્કેશાયર – લેબર પાર્ટીને બહુમતી

-          વિગન – લેબર પાર્ટીને બહુમતી

-          વર્થિંગ – લેબર પાર્ટીને બહુમતી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter