લંડનઃ બ્રિટનની સંસદની ચૂંટણીમાં વિદાય લઇ રહેલા વડાપ્રધાન રિશી સુનાકના મંત્રીમંડળના મોટી સંખ્યામાં મંત્રીઓ પરાજિત થયાં છે. સુનાક સરકારના 12 મંત્રી તેમની બેઠક જાળવી શક્યાં નથી. 1997માં કન્ઝર્વેટિવ પાર્ટીના 7 મંત્રી પરાજિત થયાં હતાં.
ટીમ સુનાકના સાથીઓ પરાજિત
ગ્રાન્ટ શેપ્સ – ડિફેન્સ સેક્રેટરી
જિલિયન કીગન – એજ્યુકેશન સેક્રેટરી
એલેક્સ ચાક – જસ્ટિસ સેક્રેટરી
લ્યૂસી ફ્રેઝર – કલ્ચર સેક્રેટરી
મિચેલ ડોનેલેન – સાયન્સ સેક્રેટરી
જ્હોની મર્સર – વેટરન્સ મિનિસ્ટર
માર્ક હાર્પર – ટ્રાન્સપોર્ટ સેક્રેટરી
ડેવિડ ટીસી ડેવિસ – વેલ્સ સેક્રેટરી
સર રોબર્ટ બકલેન્ડ – પૂર્વ જસ્ટિસ સેક્રેટરી
ડેમ થેરેસે કોફી – પૂર્વ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર
સર સાયમન ક્લાર્ક – પૂર્વ લેવલિંગ અપ સેક્રેટરી
સર જેકબ રીસ મોગ – પૂર્વ બિઝનેસ સેક્રેટરી
પેની મોરડોન્ટ – હાઉસમાં કન્ઝર્વેટિવ નેતા
સાયમન હાર્ટ – ચીફ વ્હીપ પાર્ટી ડિસિપ્લિન
જોનાથાન ગુલ્લિસ – કન્ઝર્વેટિવ ડેપ્યુટી ચેરમેન
ટીમ સુનાકના આ સહયોગી વિજેતા
રિશી સુનાક – વડાપ્રધાન
જેરેમી હન્ટ – ચાન્સેલર
જેમ્સ ક્લેવરલી – હોમ સેક્રેટરી
કેમી બેડનોક – બિઝનેસ સેક્રેટરી
ટોમ તુગેનધાત – સિક્યુરિટી મિનિસ્ટર
સુએલા બ્રેવરમેન – પૂર્વ હોમ સેક્રેટરી