ટોરી રેસમાં જેમ્સ ક્લેવરલી ફ્રન્ટ રનર

Wednesday 09th October 2024 07:09 EDT
 

લંડનઃ રિશી સુનાકના અનુગામીની ચૂંટણીના વધુ એક રાઉન્ડમાં ટોમ તુગેન્ધાત રેસમાંથી બહાર થઇ ગયાં હતાં. મંગળવારના મતદાનમાં કેમી બેડનોકને 30, જેમ્સ ક્લેવરલીને 39 અને રોબર્ટ જેનરિકને 31 મત પ્રાપ્ત થયાં હતાં. જેમ્સ ક્લેવરલી રેસમાં ફ્રન્ટ રનર તરીકે ઉભરી આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter