બાળકોની પીડાદાયક સુન્નત માટે પૂર્વ ડોક્ટર દોષી ઠેરવાયો

Thursday 07th November 2024 00:38 EST
 
 

લંડનઃ મોબાઇલ સુન્નત સર્વિસ દ્વારા બાળકો સાથે પીડાદાયક ક્રુરતા આચરવાની પૂર્વ ડોક્ટર મોહમ્મદ સિદ્દિકીએ કબૂલાત કરી છે. બર્મિંગહામ સ્થિત સિદ્દિકી એપોઇન્ટમેન્ટ દ્વારા લોકોના ઘેર જઇને સુન્નત કરતા હતા. ડોક્ટરને હાઇજિન નિયમોના ઉલ્લંઘન માટે સસ્પેન્ડ કરાયા હતા. તેમણે સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં પોતાના પર મૂકાયેલા આરોપ કબૂલી લીધા હતા. સજાની સુનાવણી જાન્યુઆરી 2025માં કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter