લંડનઃ યુકેની મુલાકાતે આવેલા ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામને વડાપ્રધાન કેર સ્ટાર્મર, ચાન્સેલર રેચલ રીવ્ઝ, બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ સાથે શ્રેણીબદ્ધ મુલાકાતો કરી ભારત અને યુકે વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. (વિશેષ અહેવાલ પાનઃ 02)