યુકેના પ્રધાને સાયરસ મિસ્ત્રી સાથે ગુપ્ત બેઠક યોજી

Wednesday 17th August 2016 07:50 EDT
 

લંડનઃ બ્રિટનના નવા બિઝનેસ મિનિસ્ટર ગ્રેગ ક્લાર્કે ૧૨મી ઓગસ્ટે તાતા ગ્રૂપના ચેરમેન સાયરસ મિસ્ત્રી સાથે તાતા સ્ટીલના યુકે કારોબારના ભાવિ અંગે ગુપ્ત ચર્ચા યોજી હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. ક્લાર્કની બેઠકોની વિગતોમાં મિસ્ત્રી સાથેની બેઠકનો ખુલાસો કરાયો નહોતો. ક્લાર્કના એજન્ડામાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ ધર્મેન્દ્ર પ્રધાનની સાથેની ચર્ચા સામેલ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter